होम
सवाल
दुकान
वीडियो
प्रोफ़ाइल
હું વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા નો ખેડૂત છું,મારે મારીખેતી માં આ વર્ષે ૫ વીઘા કેન્ટો લા (શાકભાજી) ની ખેતી કરવી છે તો યોગ્ય માર્ગદર્શન આપો બિયારણ,દવા,ખાતર,પાણી વગેરે ખેતર કઈ રીતે તૈયાર કરવું ,અને આ વર્ષે ૨૦૨૫ નવા વર્ષનું વાવેતર ક્યારે કરવું એ જણાવો.
;