होम
सवाल
दुकान
वीडियो
प्रोफ़ाइल
મારે એક ભેંસ છે પેહલી વાર વીવાની છે પણ દૂધ ઓછું આપે છે. મારી જોડે શુકુ ઘાસ છે લીલુ નથી અમે એને કપાસિયા ખોડ અને માકાય નો ભયડો અપિયે છીએ દિવસ નું ૨ થી 3 લીટર દૂધ આપે છે.
;