આજના સારા વિચાર આજે જીરાના ભાવ બહુ ઓછા છે અને ખોકીના ભાવ પણ સારા નથી અને વરસાદ સારો નથી એટલા માટે ખેડૂતોએ ખૂબ વિચારવું જોઈએ આજના યુગમાં ટેકનોલોજી એક સારો વિકાસ કરી શકે છે તેમના જીવન ગતિ અને પરિવર્તન કરી શકે છે સામાજિક જીવનમાં સુધારો અને વધારો થઈ શકે

;