होम
सवाल
दुकान
वीडियो
प्रोफ़ाइल
અમારી ભેંસ ચરો ખાવાનો બંધ કરી દિધો પછી વિજીટ કરાયા પછી ડોકટરે. અપચો અને તાવ ની દવા કરી પછી સારું થયુ અને ચાર દિવસ થયા પણ હજૂ સરખું ખાતી નથી અને દૂધ આપતી નથી સલાહ આપો
;