નમસ્તે સર, મારી પાસે ગીર ગાય છે અત્યારે તે 3.5 મહિના ગાભણી છે, હમણાં તે ખૂબજ નબળી પડી છે તો તેના માટે મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે

;