મારે મરચાં મ ટુટીયુ (કુકડુ) રોગ છે ઘણી દવા છાંટી પણ ફરક નથી પડતો તો કઈ દવા છાંટવી કેટલી માત્રા અને કેટલા ટાઈમે દવા છાંટવી દવા ક્યાંથી મળશે કોઈ દેશી ઉપચાર હોય તો પણ બતાવો

;